ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-41

(68)
  • 5k
  • 1
  • 2.2k

(કિઆરા અકીરાના વાળ કાપી નાખે છે.અકીરાની સચ્ચાઈ એલ્વિસ સામે આવે છે જેનાથી એલ્વિસ ખૂબજ આઘાતમાં હોય છે.કિઆરા હજીપણ એલ્વિસથી નારાજ હતી.વિન્સેન્ટની બર્થ ડે પાર્ટીમાં એલ્વિસ તેની સામે પ્રેમનો પ્રસ્તાવ મુકે છે જેને કિઆરા સ્વીકારી લે છે.) કિઆરાને એલ્વિસે આંખો બંધ કરવા કહ્યું.કિઆરાએ તેની આંખો બંધ કરી. "કિઆરા,આંખો ખોલ."એલ્વિસે કહ્યું. આકાશમાં સ્પેશિયલ આતીશબાજી થઇ.જેમા આઇ લવ યુ કિઆરા લખેલું આવ્યું. "કિઆરા,તું જ્યારે કાશ્મીરમાં હતી ટ્રેનિંગ માટે ત્યારે જોસેફ કેઇલ અહીં આવ્યાં હતાં.તે બેલે ડાન્સમાં એક્સપર્ટ છે.બેલે ડાન્સ વન ઓફ ધ ડિફિકલ્ટ ડાન્સ ફોર્મ છે.જે મને બહુ નથી ફાવતો બાકી બધાં જ ડાન્સ મને ખૂબજ સારી રીતે આવડે છે.મને ખબર છે કે