મારી નજરે - બુક રિવ્યૂ 'કહાનીમેં ટવીસ્ટ'

  • 8.4k
  • 1
  • 2.8k

મારી નજરે - બુક રિવ્યૂ 'કહાનીમેં ટવીસ્ટ' તમે આમ તો ઘણી બધી રહસ્યમયી વાર્તાઓ તો વાંચી જ હશે, પણ ‘કહાનીમેં ટવીસ્ટ’ પુસ્તક વાંચ્યા પછી તમને રહસ્યમયી ફિલ્મો પણ તમને ફિક્કી લાગવા માંડશે. હા મિત્રો, શ્રી પ્રફુલ્લ કાનાબાર નું કહાનીમેં ટવીસ્ટ પુસ્તક રહસ્ય અને રોમાંચ થી ભરપૂર છે. આ પુસ્તક ની વાર્તાઓ વિશે વાત કરીયે તો પ્રફુલ્લ ભાઈ એ આ પુસ્તકને પાંચ અલગ અલગ લઘુવાર્તાઓમાં વિભાજીત કરેલ છે. પાંચેય વાર્તાઓમાં ભરપૂર રોમાંચ, રહસ્ય, થ્રિલર છે. એક સામાન્ય લાગતી વાર્તા માંથી અલગ જ પ્રકારનો વણાંક આપીને પ્રફુલભાઈએ આ વાર્તાને શોભા આપી છે. હા અમુક વાર્તા ને થોડી લાંબી ખેંચીને થોડી એવી કંટાળા