હસ્તાપૂર - 1

  • 2.9k
  • 984

હસ્તાપૂર નામનું ગામડું નાનું અને ખુબ જ સુંદર આ ગામના લોકો પણ ખુબ જ સાદા સિંપલ અને હસમુખ આ ગામ માં આમતો ઘણા લોકો રહે પણ તેમાં નાની નાની વાતમાં નોક જોક પણ ખરી જ અને હા સાથે સાથે તકલીફ તો ખરીજ રોજ કઈક ને કઈક બબાલ ન થાય ત્યાં સુધી ગામ માં સાંજ ના પડી એવું સમજવાની ગામ લોકો ને આદત પડી હોય તેવું લાગે. હવે આપણે વાત કરીએ ગામના મુખિયા શ્રી જમનભાઈ તેમજ તેમના પરિવાર ની જમનભાઈ આમતો ગામના મુખિયા એટલે કે આગેવાન પણ ઘર માં તેમનું કોઈ માને નઈ એ બીજા નબર ની વાત અને