આંતરદ્વંદ્ - 5

  • 3.8k
  • 1.6k

આ વાર્તા કાલ્પનિક છે અને કોઈ પણ જીવિત કે મૃત વ્યક્તિ સાથે તેનો કોઈ જ સંબંધ નથી તેની નોંધ લેવી. ( એક પિતા ની મજબૂરી ની કહાની ભાગ- ૫ ) (આગળ ના ભાગ માં આપણે જોયું કે આખરે દીકરીની બીમારી ની સામે લાચાર બની પ્રસૂન મિ. વાઁગ લી ની ઓફર નો સ્વીકાર કરી લે છે. ચેન્નાઈ ની હોસ્પિટલમાં નમ્યા ની ટ્રીટમેન્ટ શરૂ થાય છે હવે આગળ) પ્રસૂને વાઁગ લી ની ઓફર નો સ્વીકાર કર્યા બાદ વાઁગ લી પોતાની યોજના ને આગળ વધારવા માટે હવે શું પગલાં લઈ શકાય તેમ છે તેની શતરંજ બિછાવી રહ્યો હતો. પ્રસૂન - એક પિતા