માછલી

  • 3.8k
  • 1.2k

શબ્દો કરતાં આંખ ઘણું બધું કહીં આપે છે, તેની ભાષા સમજતા શીખીએ.... આ વાત સાવ સાચી અને સત્ય છે.લગભગ આશરે સાત-આઠ વર્ષ પહેલાંની વાત છે...મુંગા જીવને વાચા નથી હોતી પણ તેની આંખો તેની દરેક વાત સ્પષ્ટ રીતે નિર્દોષતા થી સમજાવી જાય છે. મારા પતિદેવ સત્યેન્દ્રને નાનપણથી એનિમલ તરફ કંઈક વધુ જ લગાવ. ઘણાં પ્રસંગો છે.બધાં લખવા બેસીસ તો નવલકથા લખાઈ જશે..પણ જે પ્રસંગને લઈ હું વાત કરવાની છું તે અમારી શેરીમાં એક કુતરી રહેતી હતી તેની... મોઢા ઉપરથી જ ભોળી અને લાગણીશીલ લાગે.બ્રાઉન કલરની અને તેની આંખ માછલી જેવી હતી તેથી મારા પતિદેવએ