સંઘર્ષ

  • 2k
  • 668

"વિશાલ, તું એક સમજદાર અને સુલજેલો માણસ છે. પણ તારો પિતા હોવાને નાતે, મને તારી ફિકર છે, એટલે પૂછું છું. તને આભાસ છે ને, કે તું શું કરવા માંગે છે?"પપ્પાના અવાજમાં ચિંતા સાફ સાફ છલકાઈ રહી હતી. એમની માનસિક વ્યથા વ્યાજબી હતી. હું વિશાલ નારાયણ, એમનો એકમાત્ર પુત્ર, એવું કાંઈક કરવા જઈ રહ્યો હતો, જેની કલ્પના, અમારી આખી વંશાવલીમાં કોઈએ નહીં કરી હશે. મારુ કાર્ય આત્મહત્યાને આમંત્રણ આપવાના બરાબર હતું. મને પપ્પા પાસેથી આવી જ પ્રતિક્રિયાની અપેક્ષા હતી. પરંતુ મને સો ટકા ખાતરી છે, કે મારા વડીલ મારો સાથ આપશે. હું સામૂહિક લગ્ન કરાવવા ઈચ્છું છું, જેમાં અમારા સમુદાયના કુંવારા છોકરાઓને