સુધાએ વિચાર્યું કે ખુશવંત તેને પોસ્ટર બેડ પર બાંધી દેશે, તેના પર બળાત્કાર કરશે અને તેને મૃત છોડી દેશે. તેના બદલે, ખુશવંત સુધાને પલંગ સાથે બાંધી દીધી અને રૂમને તાળું મારી દીધું, કદાચ ઘર છોડી દીધું. હવે જ્યારે તે આ વ્યથામાં શ્વાસ લેતી, ત્યારે તે હાંફતી હતી. તે પોતાની જાતને જોઈ શકતી ન હતી.બંધિયાર રૂમમાં તેને ડર લાગી રહ્યો હતો.. તે વિધિ વિશે વિચારતી રહી. વિધિ કોઈ પણ ભારત ભૂમિ પર ચાલતી યુવતી જેવી હતી, ના એક ડગલું સારી, ના ખરાબ, એક દમ સામાન્ય. પણ હતી એકદમ નક્કર સ્વભાવની, અત્યારે તો તે સાબિત કરવામાં પડી હતી કે મનસ્કારાએ આત્મહત્યા નથી