મંજૂરી

(11)
  • 6.1k
  • 1
  • 2.1k

ક્રિશ અને વૃંદા એક જ સાથે ઉછરેલા અને એક જ ગલી માં રહેતા બે મિઠડા બાળકો,ક્રિશ એટલે અસલ કાનુડો જોઈ લો,શ્યામ એનો વાન,વાંકડિયા વાળ અને નટખટ,અને વૃંદા રૂપાળી રાધા,ભૂરી આંખો,અને ગટુડી, બંને ને જોતા જ વ્હાલ આવે એવા .. આમ તો બંને ના ઘણા મિત્રો,પણ એ બંને એકબીજા ના પરમ મિત્રો,બંને નજીક માં રહે એટલે આખો દિવસ સાથે ને સાથે જ અને તેમનો પરિવાર માં પણ એકબીજા સાથે સારી મિત્રતા.બંને પરિવાર નો કાયમી નિયમ કે રવિવારે નજીક માં આવેલા દરિયા કિનારે ફરવા જાય,કેમ કે બાળકો ને દરિયા કિનારે રમવું ખૂબ જ ગમતું.અને મોટા ઓ ને પણ ત્યાં ની