થર્ડ જેન્ડર : ટ્રેન સફર

  • 5.2k
  • 1.8k

૭-૮-૨૦૨૧, શનિવાર, ટ્રેન સફર આપણે આપણા જીવનમાં ઘણી સફરો કર્યે છીએ પણ આજે વાત કરવી છે ટ્રેન ની સફર ની આપણાં દેશમાં ટ્રેન ની શરૂવાત ૧૮૫૩ માં થઇ જે અંગ્રેજો એ પોતાના નીજી સ્વાર્થ માટે કરી હતી.પણ ખેર જે હોય એ અંગ્રેજો એ પોતાના નીજી સ્વાર્થ માટે તો સ્વાર્થ માટે પણ એમણે ટ્રેન આપણાં દેશમાં ટ્રેન શરૂ કરી અને એ એક આશીર્વાદ રૂપ બની કારણ કે, એકી સાથે એ કેટલા બધા પેસેન્જર ને મુસફરી ની સુવિધા પૂરી પાડે છે એકી સાથે કેટલાં માલ ની હેરા ફેરી કરે છે.પહેલાની જે ટ્રેનો હતી એ કોલસા થી ચાલતી હતી.અને હવે... ડીઝલથી....પણ છોડો એ બધું