ભાગીદારી નો ધંધો

  • 17.9k
  • 2
  • 7.3k

રામપુર નામનું એક ગામ હતું. એક ગામમાં બે મિત્રો રહેતા હતા. એકનું નામ જીગર અને બીજા નું નામ અજય હતું. બંને મિત્રો લાંબા સમય પછી એકબીજાને મળ્યા. જીગર :- કેમ છે? અજય:- બસ મજામાં તું બોલ કેમ છે? જીગર:- મજામાં છું. અજય:- કેમ તું ચિંતા માં લાગે છે? જીગર :- બસ યાર આપણા ગામમાં તો ધંધાનો વધારે કોઈ સ્કોપ નથી? અજય:- તને શું દુઃખ પડ્યું લયા તારા બાપા નું કારખાનું છે? જીગર :- બસ યાર બધાને એવું લાગે કારખાનું છે એટલે મજા હશે! પણ હવે.... ( બોલતાં બોલતાં અટકી જાય છે ) અજય:- શું થયું લ્યા કમ બોલતા બોલતા અટકી