તું પુરબ મેં પશ્ચિમ - કલકત્તા પ્રવાસ - 3 - અંતિમ ભાગ

  • 3.9k
  • 1
  • 1.4k

3.મૂળ લેખક અનુપમ બુચતૂ પૂરબ, મૈં પશ્ચિમ- (ભાગ-૩/અંતિમ)©તમે હાવરા બ્રીજ, બેલૂર મઠ, જોરાસાંકો ઠાકૂર બારી અને સત્યજિત રેને ઊઠાવી લો અને પછી કોલકોતામાં કંઈ બચે તો કહેજો!એક ચોખવટ કરી દઉં. કોલકોતા નવ-દસ મહિના પરસેવામાં નીતરતું શહેર છે. અહીંનાં વેધરને ધ્યાનમાં રાખી ને આવવાની હિંમત કરવી.ખેર, અમે ચાર દિવસમાં હાવરા બ્રીજ બે વખત વખત સવારે અને એક વખત રાત્રે પસાર થયા'તા/જોયો'તો છતાં મનમાં ખણખણો હતો કે હજી અધુરું છે. બોટ કે ફેરીનો મેળ પડે તો વાત જામે. કોલકોતા છોડવાનાં દિવસે બપોરની ફ્લાઈટ પકડતાં પહેલાં સવારે ઘાટ થી ઘાટની વચ્ચે ફરતી ફેરી પકડી. બાબુરાવ ઘાટ થી હાવરા બ્રીજનો છેડો. શરત એટલી જ