ચમત્કારિક રૂદ્રાક્ષ - 1

(12)
  • 8k
  • 3
  • 3.8k

ચમત્કારિક રૂદ્રાક્ષ - Miraculous Rudraksha (આ એક કાલ્પનિક વાર્તા છે. આને કોઇ વ્યક્તિ, વસ્તુ કે સંસ્થા સાથે કોઇ સંબંધ નથી. વાર્તામાં જણાવેલ નામ, જગ્યા, સ્થળ, કથા બધુ જ કાલ્પનિક છે.) રૂદ્રાક્ષ....! એક વૃક્ષનું ફળ. હિન્દુ ધર્મ સાથે જોડાયેલ એક પવિત્ર વસ્તુ. ધાર્મિક પુસ્તકોમાં તો રૂદ્રાક્ષ અંગે ઘણા વાતો જાણવા મળશે. પરંતું હું અહિં લઇને આવ્યો છું એક એવા રૂદ્રાક્ષની વાર્તા જે અલૌકિક હતું. ચમત્કારિક હતું. માયાવી હતું. લોભામણું હતું. ઇચ્છા પ્રાપ્તિનું વરદાન હતું. આ અલૌકિક, ચમત્કારિક, માયાવી રૂદ્રાક્ષ ક્યાંથી આવ્યું, કોની-કોની પાસે રહ્યું અને અંતે ક્યાં ગયું તે આ વાર્તામાં વાંચીએ. મને ખબર છે ત્યાં સુધી આ ચમત્કારિક રૂદ્રાક્ષનું