પદમાર્જુન - (ભાગ ૧)

(15)
  • 5.7k
  • 1
  • 3.3k

નમસ્તે વાચકમિત્રો, આશા રાખું છું કે આપ સૌને મારી નવી ધારાવાહિક પસંદ આવશે. પદમાર્જુન મુખ્ય પાત્રો :- અર્જુન : કથાનાયક પદમા :કથાનાયિકા પદ્મિની:કથાનાયિકા સારંગ : સારંગગઢનો રાજા શાશ્વત : પદમાનો મિત્ર દુષ્યંત, યુયૂત્સુ અને વૈદેહી :અર્જુનના ભાઇ-બહેન વિદ્યુત : સારંગનો ભાઈ, મલંગ રાજ્યનો રાજા લક્ષ, નક્ષ, વિસ્મય અને વેદાંગી : સુકુમાર(અર્જુનનાં કાકા)નાં સંતાનો સંદીપ : સાંદિપની આશ્રમનાં મુખ્ય ગુરૂ તપન : તપોવન આશ્રમનાં મુખ્ય ગુરુ ... गङ्गे च यमुने चैव गोदावरि सरस्वति । नर्मदे सिन्धु कावेरि जलेऽस्मिन् संनिधिं कुरु ॥ ચાર રાજકુમારોએ નદીમાં સ્નાન કરતાં પહેલાં મંત્રનો જાપ કર્યો. ત્યાર બાદ પોતાના હાથ વડે નાક પકડી ચારેય રાજકુમારોએ નદીમાં ડૂબકી