વિષ રમત - 7

(20)
  • 4.2k
  • 1
  • 2.1k

જેટલી ઝડપથી અનિકેત ની કાર ચાલતી હતી એટલું જ ઝડપથી એના મન માં વિચારો ચાલતા હતા . એ વિશાખા ના બંગલા ના પાર્કિંગ માંથી જ નીકળી ગયો હતો એ વિશાખા ને સરખું ગુડ બાય વિષ પણ કરી શક્યો ન હતો કારણ કે એના મગજ માં પેલા ગુમનામ ફોન ના વિચારો ચાલતા હતા ..કોઈ વ્યક્તિ એના ઘેર એની રાહ જોતી હતી ને એના વિષે વિશાખા ને કઈ પણ જાણવાનું ન હતું ..અનિકેત ના મગજ માં સતત એક જ સવાલ નો મારો થયો હતો કોણ હશે એ ? અને એને વિશાખા ને જાણવા ની કેમ ના પાડી હશે? એ વ્યક્તિ શું વાત