સાચો પ્રેમ - 1

  • 5.1k
  • 1
  • 2.4k

ઘણા સમય પહેલા ની વાત છે .એક દિવસ હું ટ્રેન મા અમદાવાદ થી દિલ્હી રાજધાની એક્સપ્રેસ માં મુસાફરી કરતો હતો. ને મારા j બાજુ ની સીટ મા એક નવયુવાન સુંદર સંસ્કારી છોકરી બેઠી હતી મને જોઇને એણે એક મુસ્કાન આપી મે પણ સામે આપી અને હું સામે ની સીટ મા ગોઠવાયો જે સ્લીપર હતી હું મારા મોબાઇલ મા મારા ફેવરીટ લેખક ની બુક વાંચવા લાગ્યો .સહજતા વશ મે નોટિસ કર્યું કે એ ગર્લ નચેહરા પર એક ડર ની લાગણી જોવા મળી .એ વારંવાર પોતાનો ડર છૂપાવવા લાગતી લાગી મને મે મારા બુક ના ધ્યાન