પત્તાના મહેલ: પુસ્તક રિવ્યૂ

  • 12.7k
  • 4.6k

નમસ્કાર વાચક મિત્રો હુ મહેશ મકવાણા આજે તમને મે વાચેલા એક પુસ્તક નો સારાંશ કહેવાનો છું અને તે પુસ્તકનું નામ છે" પત્તાના મહેલ" આ એક નવલકથા છે જેમાં એક સ્ત્રી ની વેદનાઓનો વાત કરેલ છે સહનશક્તિતની વાત છે જેમાં પુરુષ સ્ત્રી ને કેટલી નીચ માંને છે અને પોતાની ગુલામ માને છે .તે પુરુષ સ્ત્રી પર પોતાની જોહુકમી ચલાવે છે અને સ્રી ને છેલ્લે મરવા માટે મજબૂર કરી દેવાય છે તેની વાત અહી લેખિકા "મુનપ્પા રંગનાયક અમ્માં "એ રજૂ કરેલી છે .મૂળ નવલકથા તેલુગુ મા લખાયેલ છે લેખક છે અને તેને ગુજરતી મા અનુવાદ ભારતી વૈદે કરેલ છે એટલી સરળ અને અસરકારક રીતે