રહસ્યમય - 2

  • 3.2k
  • 1
  • 1.5k

રહસ્યમય ભાગ-૧ ને વાંચવા તથા તમારા રીવ્યુ આપવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભર માનુ છું.રહસ્યમય-૨ - સામા કાળને કોણ રોકી શકે જે થવાનું છે એ થઈને જ રેશે અને અમને કોઈને ખ્યાલ ન હતો કે હવે પછીના સમયે શું લખ્યું છે અને શું શું થવાનું છે અમારી સાથે...... હોટેલમાં ચા- નાસ્તાની મજા માણીને અમે પાછા ગાડીમાં બેઠા અને મયુરભાઈ એ ગાડી ચાલુ કરીને હજુ ઉપાડી જ છે એટલામાં રાહુલ બોલ્યો.... રાહુલ- અરે બધાં પાક્કું આવી ગયા છે ને? કોઈ છૂટી તો નથી ગયુંને? એટલામાં મધુનો હસતાં હસતાં જવાબ આવ્યો.મધુ- અરે તારું જ કંઇક રહી ગયું લાગે છે....હાં....હાં...હાં રાહુલ- એટલે? મધુ- અરે ખરેખર તને નથી ખ્યાલ?