શું તમે સાઇકિક છો? - 3

  • 6.2k
  • 1
  • 2.3k

શું તમે સાઇકિક છો? (ભાગ 3) - ક્લેયરવોયન્સ - 1 ચર્ચાને આગળ વધારીએ તે પહેલાં લેખ ક્રમાંક 1 અને 2માં શું ચર્ચા થઈ તે યાદ કરીએ. એ સમજ્યા કે 'સાઈકિક' એટલે શું? આ સંદર્ભમાં ફેલાયેલી થોડી ભ્રામક માન્યતાઓ વિષે વાત કરી. એ જોયું કે કોઈ ને કોઈ પ્રકારની સાઈકિક શક્તિઓ થોડાઘણા અંશે દરેકમાં રહેલી હોય છે. આ શક્તિઓમાંથી મુખ્ય પ્રકારોના નામ જાણ્યાં. હવે આ પ્રકારોને વિગતથી સમજીશું. 1) ક્લેયરવોયન્સ: આ પ્રકાર સમજવો સહેલો પડશે કારણ કે મહાભારતના પાત્ર સંજયનો દાખલો લગભગ તમામ વ્યક્તિને ખ્યાલ હશે. સંજય કુરુક્ષેત્રના મેદાન પર હાજર ન હોવા છતાં ત્યાં બનતી ઘટનાઓનું