મિત્રતા - 4

  • 3.8k
  • 1.4k

આગળ ના ભાગ માં જોયું એમ ધવલ બીજી કોલેજ માં એડમીશન લીધું અહીંયા મૌલિક ને ધવલ એ કેમ આમ કર્યું એ સમજાતું હોતું નથી ને એ એની ચિંતા માં એના ઘરે જાય છે ને એની મોમ એને કહે છે અભ્યાસ સરખી રીતે કરાવતા નથી એવું કારણ આપે છે ને ધવલ ત્યાંથી નીકળી ને ગરે જાય છે .... હવે આગળ, ધવલ આજ ચિંતા માં આખો દિવસ નીકળી ને આ બાજુ મૌલિક પોતાનો મોબાઇલ સ્વિચ ઓફ કરીને બેઠો હોય છે . તે પોતાને ધવલ ને ખ્યાતિ થી દુર લઇ જવા માગે છે .જેના