પ્રતિશોધ એક આત્મા નો - 23

(26)
  • 4.5k
  • 2k

પ્રતિશોધ ભાગ ૨૩" મંગળ આવી રહ્યો છે એ બાવા તે સાંભળ્યું મંગળ આવી રહ્યો છે ચલ હવે ટાઇમ થાઇ ગયો સે આપણે ડુંગરા પર જાવુ પડશે મારે એને એ જ જગાએ મળવું સે જ્યાં એણે મારો ને મારા દીકરાનો જીવ લીધો તો .મંગળ એ મંગળ હું આવી રહી સું આ જે આપણે એક થઈ જવાના " આત્મા જોરથી જોરથી હસ્તા હસ્તા આ બધુ બોલી રહી હતી."કોઈ ડુંગરા પર જવાનું નથી તે એને અહીંયા લાવા કહ્યું હતું અને એ અહીંજ આવશે " પંડિતજી જાણતા હતા આત્મા એકવાર મંદિરની બહાર જશે પછી એની તાકાત દશ ગણી વધી જશે અને એ કોઈને પણ