લવ બાઇટ્સ - પ્રકરણ-92

(122)
  • 6k
  • 2
  • 3.5k

લવ બાઇટ્સપ્રકરણ-92 સ્તુતિ ઉર્ફે પ્રસન્નલતા સ્તવન ઉર્ફે દેવરાજને ગત જન્મની બધી વાત કરી રહી હતી. દેવરાજ બધુ સાંભળી રહેલો એને પણ ગત જન્મની બધી વાતો અને પ્રસંગો યાદ આવી રહેલાં. એણે કહ્યું આ જન્મે મને આશા મળી જેની સાથે મારાં બચપણમાં ગત જન્મે વેવીશાળ થયાં હતાં. મારે પણ એનાં કોઇ ભૂતકાળ કે ઇતિહાસમાં નથી જવું પણ આ જન્મે મળી છે એને હું ખૂબ પ્રેમ કરુ છું અને એની સાથે લગ્ન થયાં છે હવે જે વિધી બાકી છે એ પણ એની સાથે પૂરી કરીશ. સ્તુતિએ કહ્યું મેં વચન આપેલું છે કે વચ્ચે નહીં આવું મારું આ પ્રાયશ્ચિતજ છે પણ હું માત્ર