પ્રતિશોધ એક આત્મા નો - 22

(23)
  • 4.2k
  • 2k

પ્રતિશોધ ભાગ ૨૨૧૫ મીનીટ સુધી ચઢાણ પર દોડી મંગળ થાક્યો ને પેટ પકડી ઊભો રહી ગયો વિકાસ એની સામે હાંફતો પોંહચી ગયો . રોમીલ થોડોક જ દુર હતો મંગળ અને વિકાસ એની ટોર્ચની લાઇટ જોઈ શકતા હતા . વિકાસ મંગળને પકડવા આગળ વધ્યો ને મંગળે ખીચામાંથી મોટું ચાકુ કાઢ્યું .ચાકુ જોતા વિકાસ અટક્યો બન્ને એકબીજા સામે વાર કરવાની તૈયારી કરી રહ્યા હતા " મંગળ ખુદને પોલીસને હવાલે કરી દે તુ હવે બચી નહીં શકે " વિકાસે એને સમજાવાનો પ્રયત્ન કર્યો ." પોતાની ચીંતા કર છોરા મંગળને પકડવા વાળો પેદા નથી થયો તુ તો બચ્ચા જેવો છે એક જ વારમાં પુરો