મહેશ વેડિંગ અપ્સરા

  • 4.2k
  • 1
  • 1.7k

અરે આવો આવો આવો,સ્વાગત છે તમારુંપણ યાર કેમ આજ તમારું મો થોડુ ઉદાસ દેખાય છે?પણ તમે ચિંતા નાં કરો યાર આજે હું તમને હસવાનો છું બોલોસાચું લે..!તમે માનશો નઈ પણ કાઇ વાંધો નઈ.પણ શું તમે કોઈ સ્કૂલ માં કે કોલેજ માં એક પાત્રિય નાટક ભજવ્યું છે? ભજવ્યું હોય તો વાંધો નહિ અને ના ભજવ્યું હોય તો આ મોકો ચૂકશો નહિ ચલો વાચું કરી દો વાંચવાનુંમહેશ વેડિંગ અપ્સરાલે તમે અહીંયા? અરે તમને ખબર છે આજે મારી જાન છે આજ હું પૈણવા જાવ છું લ્યો અને એ પણ કોને ખબર છે તમને?અરે અપ્સરાને અપ્સરાને હો? અરે યાર આ બે દિવસ માં મને તો એટલી