આગે ભી જાને ના તુ - 51

  • 2.9k
  • 1
  • 1.2k

પ્રકરણ - ૫૧/એકાવન ગતાંકમાં વાંચ્યું..... તરાનાના પીડાદાયક પ્રવાસકથાના સાક્ષી બનેલા સૌને તરાના કમરપટ્ટો મંદિરમાં જ હોવાની જાણ કરે છે સાથે સાથે એ કમરપટ્ટો મેળવવા બપોરના બે વાગ્યા સુધીનો સમય આપે છે. મનીષ-માયા અને રતન-રાજીવ મંદિરમાં જાય છે અને બીજા બધા મંદિરની બહાર ઓટલે જ બેસે છે. આમિર અને જમના સાથે તરાના મંદિરના પ્રાંગણમાં ઓટલે રાહ જોતી બેસે છે..... હવે આગળ..... "રાજીવ, આ મંદિરમાં વર્ષો પહેલાં પણ કોઈ એવી ટેકનોલોજીનો ઉપયોગ થયો છે જે આપણી સમજશક્તિની બહાર છે. વૈજ્ઞાનિક, આધ્યાત્મિક અને આંતરિક દ્રષ્ટિએ આવું પણ બની શકે એ ક્યારેય સ્વપ્નેય વિચાર્યું નહોતું." આજુબાજુ જોતા આગળ વધતા વધતા રતન અને રાજીવ શિવલિંગની