પોળોના મદિર.....

  • 3.9k
  • 2
  • 1.1k

પોળો ના પ્રાચીન મંદિરો...... ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લામાં હિરણાવ નદીનાં કાંઠે ઈડર થી ઇશાને વીજયનગર જતાં 37 કિમિ દૂર પોળોની પ્રસિદ્ધ ડુંગર ની ઘાટી સુધીનાં ઘોર જંગલમાં 10 કિમિ નાં વિસ્તારમાં આ મંદિરો નાં ખડીયેરો પડેલા છે. આ વિસ્તારમાં. અંlતર સુબા અને અભlપુર ગામની આસપાસ જાણે કોઈ પુરાણી નગરી દબાયેલી હોય તેમ આ મંદિરો ના ખડીયેરો વિખરાયેલા પડ્યા છે . મંદિરોની સ્થાપત્ય શેલી અને તેની કારીગરી ઉપરથી આ મંદિરો ખાસ કરીને 15 મી સદીના હોય તેમ જણાય છે .રાજસ્થાન સરહદ પાસે હોવાથી મંદિરોની ઉપર ગુજરાત અને રાજસ્થાનની કળા કારીગરીની સંયુક્ત અસર જોવા મળે છે . વિજયનગર થી 20 કિમિ