રહસ્યમય - 1

(11)
  • 4.4k
  • 1.9k

પ્રકરણ - ૧. (સવારનાં 5 વાગ્યે એલાર્મ વાગતાં) હું આળસ મરોળતો અર્ધનિદ્રામાં ઉઠીને રોજીંદી ક્રિયા પતાવીને બેઠકરૂમમાં આવી ચાની રાહ જોતો આજના દિવસના કામનું મનોમન ટાઈમ ટેબલ બનાવતો હતો એટલામાં બા ચા લઈને આવી અને હું મારા આયોજનમાં ખલેલ પાડીને બાની ચા પીવામાં રસ વધારે લીધો. હું - શું કવ બા તારી આ ચા માટે તો હું આવી કેટલીય સવારોનું બલિદાન આપી દઉં. તારી આ ચાથી જ જાણે મારા દિવસની સફળતા હોય એવું લાગે છે. મારા આવા વખાણ સાંભળીને બાએ માત્ર હાસ્ય રેળ્યું અને હું ચા પીને ફાટકથી ઊભો થઈ ગયો અને મારા રૂમમાં મારી બેગ લીધી અને હું પાછો બેઠક રૂમમાં આવી બાને