જેલ નંબર ૧૧ એ - ૨૧

  • 3.3k
  • 1
  • 1.2k

આજનો શિકાર વિશ્વાનલ. વિશ્વાનલ સર્બિયાના ભીના ઠંડા ખૂણા માં ફરતો એક ચોર હતો. બરફ ચોરી તેમાંથી એનએજિયાસ નામની એનર્જિ ચોરી લઈ તે યુટીત્સ્યા ના જ લોકો ને વેચતો. તે હમેશા થી યુટીત્સ્યા ના એવા લોકો સાથે ભળી જતો જે શક્તિ તથા ઘૂસ બંનેવમાં માનતા હોય. તે પોતાનું નામ બદલી નાખે, કે પોતાનું સર્વત્ર બદલી નાખે, અને કઈક કરતાં કઈક લોકો થી બચી જાય. યુટીત્સ્યામાં તેની સામે કોઈ ગુના નથી લખેલા, પણ લખેલા છે, કારણકે તેને રાખેલ દર રેક નામ પર ગુના અરજી કરવામાં આવ્યા છે. વધારેમાં વધારે ૭૦ જેટલા ગુના હસે. વિશ્વાનલના જૂન ગુના પણ આવી ગયા. તાપમાન -2 હતું,