રાક્ષશ - 25

(11)
  • 3.4k
  • 1
  • 1.3k

દ્રશ્ય ૨૫ -છેલ્લો ભાગ " જાનવી સમીર ને કેવી રીતે લઈ ને જઈશું અને સાથે બીજા લોકો પણ છે."" એમને એજ સ્થિતિ માં લઇ જઇ શું."" હું અને મયંક સમીર ને ઉઠાવી લઈશું."" ના સમીર ને હું મારી સાથે રાખીશ. એ મારા થી દુર હસે તો મને એની ચિંતા થશે."" હા હું સમજી શકું છું....જાનવી રાક્ષસ થી બચવાનો કોય ઉપાય નથી."" બસ હવે આપડી હિંમત આપડો છેલ્લો ઉપાય છે ભગવાન આ જંગલ માંથી નીકળવામાં આપડી મદદ કરશે."" ગગન ના રૂપ માં આવેલી રાક્ષસ ની પ્રેમિકા એ બીજા કોઈ નું રૂપ લઈ આપડી વચ્ચે છે એ આપણને આગળ વધવા નઈ દે."" પ્રાચી