દિવાળી આવી

  • 2.5k
  • 884

જતીન ભટ્ટ (નિજ) રચિત એક હાસ્ય રચના; દિવાળી અને નવા વર્ષ ના કોમન ડાયલૉગ: _હવે પહેલા જેવી મજા નથી આવતી, પહેલા તો બધાની ઘરે જઈએ, ને જાત જાતની મીઠાઈ ઓ ખાઈએ, મઠિયાં સુવાળી ને એવું બધુ ખાઈએ, ઘરે ખાવાની માથાકૂટ જ નઈ કરવાની, હવે તો કોઈ એકબીજાને ઘેર જતું આવતું જ નથી, તમે જ પહેલા આવજો ને ,પછી જ હુ આવીશ,(હજુ પણ જવાય જ ને, બીજાના ઘરે જતા કીડીઓ ચટકા ભરે છે? જવાનુ, નાસ્તો કરવાનો, મોટાઓનાં આશીર્વાદ લેવાના, ને શુકન પેટે રૂપિયા આપે તે લઈ લેવાના, એમાં સ્ટાઈલો શી મારવાની, કૌસ પુરો) _આ વખતે તો ચોળાફળી, મઠિયાં, સુવાળી બહાર થી