એક પૂનમની રાત - પ્રકરણ-55

(104)
  • 6.5k
  • 3
  • 4.5k

એક પૂનમની રાત પ્રકરણ-55 ચાવાળો મગન સિધ્ધાર્થ સામે કંઇક ઇશારો કરી રહેલો સિધ્દાર્થે કંટાળીને ધમકાવતા સૂરે કહ્યું અરે બોલને મોઢામાંથી ઇશારા શું કરે છે ? શું વાત છે ? અહીં બધાં આપણાં પોતાનાંજ છે. મગને કહ્યું સર મેં તમને વાત કરેલીને.. તમે મને પૂછેલું. એવી કોઇ વ્યક્તિ.. ? સિધ્ધાર્થે ચમક્યો અને બોલ્યો હાં હાં તો શું વાત છે એની ? મગને કહ્યું મેં એને હમણાંજ પોલીસ સ્ટેશનમાં પ્રવેશતાં જોઇ છે પણ ખબર નહીં ક્યાં ગઇ ? સિધ્ધાર્થે કહ્યું સાચે? તારી આંખે જોઇ ? મગને ગળું પકડીને કહ્યું તમારાં સમ મેં મારી આંખે જોઇ પણ અંદર એ ક્યાંય દેખાતી નથી. સિધ્ધાર્થે તરતજ