લવ બાઇટ્સ - પ્રકરણ-86

(121)
  • 5.8k
  • 3
  • 3.6k

લવ બાઇટ્સપ્રકરણ-86 સ્તવન અને આશા ડ્રીંક એન્જોય કરી રહેલાં અને આશાએ કહ્યું હું બાથરૂમ જઇને આવું છું અને સ્તવન હસ્યો અસર થઇ ગઇ ? અને આશા ગઇ ત્યાં સ્તવનને પાછળથી કોઇનો અવાજ આવ્યો “એય મારાં રાજ્જા સંભાળીને વધુ ના થઇ જાય મારાં નાથ... સ્તવન ચમક્યો એને થયું કોણ બોલ્યું એણે આજુબાજુ જોયું પણ કોઇ નાં દેખાયું ત્યાં આશા બાથરૂમમાંથી આવી અને બોલી ક્યાં ડાફોળીયા મારો છો ? કોને શોધો છો ? હું તો બાથરૂમમાં હતી. પછી હસી પડી. સ્તવને કહ્યું ના કોઇને નહીં હમણાં એકદમ પવન વાયો તો હું જોતો હતો બંધ રૂમમાં ક્યાંથી આવ્યો ? આશા કહે સ્તવન બસ