દિવાળી ના જુના દિવસો

(11)
  • 6.5k
  • 2.4k

દિવાળી ની મજા ! એ આજ ના યુવાનો અને બાળકો ને ક્યાં ખબર છે...આજ ના સમય માં મોટા ભાગ ના લોકો દિવાળી પર આઉટ ઑફ સ્ટેશન ફરવા જતા રે છે...એમના માટે દિવાળી ફક્ત રજાઓ છે તહેવાર નહી. ચાલો હું તમને પહેલા ના સમય ની દિવાળી માં લઇ જઉ...દિવાળી ના 1 મહિના પહેલા મમ્મી ના મન માં વિચારો ચાલુ થઈ ગયા હોય કે ઘર સાફ ક્યારે કરશું દિવાળી માં નાસ્તો ક્યારે બનાવીશું.ઘર મા કઇ કઇ વસ્તુ લાવાની છે. કઈ વસ્તુ નાખી દેવાની છે. હા હા હા ...દિવાળી ના 1 અઠવાડિયાં પહેલાં ઘર માં સાફ સફાઈ ચાલુ થયી ગયી હોય.ભાઈ બહેન વચ્ચે