સોમનાથનું એતિહાસિક મંદિર .....

(12)
  • 4.5k
  • 3
  • 2.1k

સોમનાથ ...... સોમનાથનો ઈતિહાસ સારો એવો રોમાંચક છે. સોમનાથ મંદિરને અખંડિત એક અર્થમાં કહીએ તો એ જરા પણ અતીશયોક્તી ભરેલ નથી . કારણ એકવાર નાશ કરવા છતાં એની વારંવાર પુનરચના થઇ છે. સોમનાથના લિંગને સૃષ્ટિની રચના જેટલુજ પ્રાચીન માનવામાં આવે છે. વેદીક કાળથી પ્રભાસ પાટણ નું સ્થાન ઘણું જ મહત્વનું મનાય છે. મહાભારતના સમયમાં પણ તેની ગણના એક પવિત્ર સ્થાન તરીકે થતી હતી. સ્કન્ધ્પુરlણ પ્ર્ભાસખંડના ૨ -૮૨-૮૩ માં સોમનાથ લિંગનું વર્ણન કરતા જણાવે છે કે, "ભૂગર્ભમાં આવેલ મુર્ઘીના ઈંડાના કદનો સર્પોથી ઘેરાયેલ આ સૂર્ય જેવો પ્રકાશિત અને મહાન શક્તિ ધરાવતો સ્વયભું લિંગ છે. " પ્રાચીનકાળથી જ પ્રભાસ