વિષ રમત - 5

(19)
  • 5.3k
  • 3.4k

અલાર્મ વાગ્યું ત્યારે અનિકેત ની આંખો ખુલી તેને પોતાના મોબાઈલ માં ટાઈમ જોયો સાંજના ૬ વાગ્યા હતા મોબાઈલ માં વિશાખા ના ૭ મિસ કોલ હતા . દીવ થી આવ્યો એ પછી નો આજે બીજો દિવસ હતો . આ સેલ્ફ ડ્રાઈવે કરીને આવવા નો હતો એટલે અને વિશાખા ને કહ્યું હ્હતું કે તે બીજા દિવસે તેને મળશે ત્યાર પછીનો આખો દિવસ અનિકેતે ઊગવા માંજ કાઢ્યો હતો વિશાખા એ તેને વર્સોવા ના પોતા ના ફ્લેટે નું સરનામું આપ્યું હતું જ્યાં અનિકેતે તેને મળવાનું પ્રોમિસ આપ્યું હતું અનિકેત હજી કઈ વિચારે એ pahela જ તેતેના મોબીલે ની રિંગ વાગી અનિકેત ને થયું કે