કહાની 2020 ની

  • 5.4k
  • 1
  • 1.8k

૩૧/૧૨/૨૦૧૯ ની છેલ્લી રાત્રિ અને નવા વર્ષ ના નવા સૂરજ ના દર્શન આચંભિત કરી દે તેવા હતા. તે જ સવારે અને તેજ* સ્વરે કુકડાના ની બાંગ થી મારો એલાર્મ વાગ્યો હોય તેમ; હું ૫ ને ૧૫ કલાકે હું જાગી ગયો. જાગ તા જ હાથ જોડી ભગવાન ને પ્રથાના કરી." હે ઈશ્ર્વર , હે હજાર હાથ વાળા હરી! સવ ને સાજા તાજા રાખજે! સર્વ ની મનો કામના પૂરી કરજો. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ "પણ ના જાણે આ વર્ષે ઇશ્વર ને કંઇક બીજુ જ સજ્યું. પણ આ હજાર હાથ વાળા નિ લીલા અપાર છે.