પ્રતિશોધ એક આત્મા નો - 15

(25)
  • 4.3k
  • 1
  • 2.1k

પ્રતિશોધ ભાગ ૧૫ધાર્યા કરતાં વધારે જલદી ગાડી ઘાટ ઉપર આવી ગઈ ધડીયાલમાં ૯ વાગ્યા હતા જીતપર ગામ હવે ૫૦ કિલોમીટર દૂર હતુ ને લગભગ દોઢ કલાક મા જીતપર ગામ પોહચી જશું એમ લાગ્યું ને ઘાટ ઉપર હનુંમાન મંદિર પસાર થતા લગભગ પાંચ કિલોમીટર પછી ગાડી ઝટકા ખાવા લાગી ને બંદ પડી ગઈ."અરે યાર આને અત્યારે શું થયું ?" વિકાસ ગાડી બંદ પડતા અકળાયો." મને લાગે છે ગરમ થઈ ગઈ હશે અનીલ નીચે ઉતર આપણે ધક્કો મારીએ વિકાસ ગાડી સાઇડમાં લે ઘાટ ઉપર અંધારામાં અહીંયા ઉભા રેહવું સેફ નથી પાંચ મીનીટમાં ગાડી ઠંડી થશે પછી ચાલુ કરવાની કોશીશ કર " રોમીલ