THE DEPLOMACY elemant gone enimy - 24

  • 2.5k
  • 1.3k

લગભગ ૩૦ જેટલા ખાલિસ્તાની પંથીઓ એકે૫૬ અને એટે૪૭ સાથે સુવર્ણ મંદિર ની અંદર વસાવા લાગ્યા અને પાછળથી પેરામિલિટરી ફોર્સે તેમના પર હમલો કરી દીધો.લગભગ દસેક જેટલા ખાલીસ્તાની પંથીઓના ત્યાં જ મૃત્યુ થયા અને સુવર્ણ મંદિર નુ પ્રાંગણ રક્તરંજીત થઈ ગયુ.બાકીના ૨૦ જેટલા ખાલિસ્તાની પંથીઓ સુવર્ણ મંદિરમાં નાસી ગયા અને અટારીઓ માંથી ગોળી બારી કરવા લાગ્યા.લગભગ 200 જેટલા મિલિટરી ફોર્સના જવાનોએ સુવર્ણ મંદિરમાં જવાની તૈયારી શરૂ કરી દીધી અને તેમના મુખ્ય દ્વાર પાસે પહોંચી ગયા.મુખ્ય દ્વાર પાસે પહોંચીને તેમણે જોયું કે લગભગ ૫૦૦ જેટલા સિખ કટ્ટરપંથીઓએ પેરામિલિટરી ફોર્સ રસ્તો રોકી દીધો છે.જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે એમ કહ્યું કે આ