એક વાર એવું બન્યું કે...

  • 2.3k
  • 1
  • 844

"મારુ નામ દીપા અમે ઘર માં ૪ લોકો રહીએ...અમે ૨અને અમારા ૨ આમ તો હું ને મારા પતિ વિરાજ શાંત અને સુખી કપલ તરીકે ઓળખાય ...પણ...સંસાર છે તો કયારેક ચાલ્યા કરે..સમજી ગયા ને."... " હું ને વિરાજ અમારા ૨ માળવાળા ટેનામેન્ટ માં મારા ૧૨ વર્ષ ના દીકરા રાજ અને ૧૦ વર્ષ ની દીકરી રાજવી સાથે સુખે થી રહીએ..... નીચે ૧ રૂમ રસોડું અને હોલ અને ઉપર એક રૂમ અને ઓપન ટેરેસ...અમારું "સુખ નું સરનામું"....અમારા સપના નું ઘર.... મને પ્લાન્ટ્સ નો શોખ હોવાથી ટેરેસ માં નાનો ગાર્ડન બનાવેલો....આમ તો ઘર ની આસપાસ પણ લીમડો,આસોપાલવ, પારસપીપલો,જેવા વૃક્ષો પણ વાવેલા"... એક