આગળ જોયું કે આરોહી એકલી કોલેજ જાય છે.. ને પરાગ એની સાથે બવ જ બદતમીઝી કરે છે.. આરોહી યુગ અને નિહાન ને ખુબ જ યાદ કરતી હોય છે.. એ ખુબ રડી રહી હોય છે.. પરાગ ની એ પાણી ઢોળવા વારી હરકત થી આરોહી સહેમી ગઈ હોય છે.. હવે આગળ... ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ પરાગ ના પાણી નાખવાથી આરોહી પુરેપુરી રીતે ભીજાઇ ગઈ હોય છે.. શરમ અને ઠંડા પાણી ના લીધે આરોહી ધ્રુજી રહી હોય છે.. છતાં પણ પરાગ અટકતો નથી.. હવે તો ટોળામાંથી પણ ઘણાખરા આ જોઈને ત્યાં થી નીકળવા લાગ્યા હોય છે.. આરોહી આવી હાલતમાં પણ પોતાની જાતને સંભાળવાનો પ્રયત્ન કરી રહી