ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-32

(63)
  • 4.4k
  • 4
  • 2.2k

(એલ્વિસનું પોસ્ટર જોઈને કિઆરા શાંત થઇ ગઇ.તે છોકરીને સબક શીખવાડવા તેણે ગરમ પાણીનો કોક બંધ કરી દીધો.અહીં આયાનનું પરફોર્મન્સ ખૂબજ સરસ હતું.એલ્વિસ કિઅારાની જુદાઇ સહન નથી કરી શકતો.તે પોતાની જાતને ડાન્સમાં વ્યસ્ત રાખે છે.) એલ્વિસ અને વિન્સેન્ટ એકબીજાની સાથે વાતો કરી રહ્યા હતા અને બરાબર તે જ સમયે હાઉસ મેનેજર આવ્યો. "સર,અકીરા મેડમ અને તેમના મમ્મી તમને મળવા માંગે છે." એલ્વિસ અને વિન્સેન્ટ એકબીજાની સામે જોવા લાગ્યા. "હા,તેમને નીચે બેસાડીને ચા નાસ્તો આપો અમે આવીએ છીએ."વિન્સેન્ટે કહ્યું. થોડીક વાર પછી એલ્વિસ અને વિન્સેન્ટ નીચે ગયાં.અકીરા દર વખત કરતા ખૂબજ અલગ લાગી રહી હતી.તેણે સફેદ કલરનો ડ્રેસ પહેરેલો હતો અને તે