દાસ્તાને બી બિલ્ડિંગ - 17 અને 18

  • 2.1k
  • 954

આગળ ભાગમાં જોયું કે વિદ્યા જનકને લાઈબ્રેરીમાથી બુક લઈને જતાં જોયું છે. હવે આગળઅરે આ બુકમાં પારસમણિ કયાં છે ત્યાં લખ્યું છેબુકનાં કયાં પાનાં ઉપર લખ્યું હશે? જનક પોતાના રુમમાં વિચાર કરે છે. થોડાં પાના વાંચી જનક ઊંધી જાય છે. વિદ્યા વિચારે કોઈ સવાલ નો જવાબ મળતો ન હતો. હું ફરી બોદ્ધ મઠ જવી આવું નકકી કંઈ મળશે ત્યાં પણ હા જીયાને પણ લઈ જવી પડશે ને તો મમ્મી ફરી સવાલ કરતાં કરશે. સવારે ઊઠીને વિદ્યા બોદ્ધ મઠ જવાનું વિચારે છે." મમ્મી હું નીકળું છું "" જીયા નો ફોન આવ્યો હતો કે મારા સાથે બહાર આવનું છે એને કંઈ કામ છે ""