અધૂરપ. - ૨૧

(16)
  • 3.2k
  • 1.4k

અર્પણએ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.પ્રસ્તાવનાઆ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના વિચારોને રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય... પરિકલ્પનાફાલ્ગુની દોસ્તપ્રકરણ-૨૧અમૃતાના સકારાત્મક વલણ દરેકની પ્રાર્થના અને એના કરેલ કર્મના ફળ રૂપે એ પોતાના ઘરે આવી ચુકી હતી. ઘરમાં શોભાબહેન સહિત દરેક પરિવારે ખુબ જ પ્રેમથી એનો ઘરમાં આવકાર કર્યો હતો. ભાર્ગવીને એ વાતનો રંજ હતો કે હવે ફરી ભાભી એકદમ પેલા જેવા સક્ષમ ન બને ત્યાં સુધી બાળક દત્તક લેવાની વાત મુલતવી રાખવી પડશે છતાં હવે ઘરનું વાતાવરણ