રાક્ષશ - 23

  • 3.3k
  • 1.2k

દ્રશ્ય ૨૩ - " મનુ વિચારી ને બોોલ સમીર ને કઈ નઈ થાય મને વિશ્વવાસ છે..... તું ઈર્ષા કરે છે."" હા થોડી ઘણી ઈર્ષા છે મને પણ હું જે કઈ કહું છું એ ઈર્ષા ના કારણે નથી કહેતો પણ એજ જે સત્ય છે જો સમીર અને નિખિલ રાક્ષસ ના રહસ્ય ને જાણવા માટે ગયા છે તો એમનું પાછું આવવું મુશ્કેલ છે હું આટલા વર્ષ થી અહી ફસાયો છું પણ મે ક્યારે એની નજીક જવાનો કે એના રહસ્યો જાણવાનો વિચાર કર્યો નથી."" શું સાચે સમીર રાક્ષસ ના વિશે જાણવા ગયો છે કેયુર.... બોલ ને..."" હા કાલે મે જ્યારે રાક્ષસ ને