વિષ રમત - 4

(15)
  • 5.9k
  • 3.3k

જે વખતે વિશાખા એ અંશુ નો ફોન કટ કર્યો તે જ વખતે અનિકેત હોટેલ પ્રેસિડન્ટ ના કાર પાર્કિંગ માં પોતાની ક્કર પાર્ક કરતો હતો . તેનું કર પાર્કિંગ મેઈન રોડ ની બાજુ માં જ હતું. અનિકેત કાર પાર્ક કરીને જેવો ક્કર મમાંથી ભાર નીકળ્યો તેવી જ ગુડ્ડુ ની નજર અનિકેત પર પડી . અનિકેત ને જોઈને ગુડ્ડુ ના પગ નીચે થી જમીન હલી ગઈ . તેના હાથ માંથી સિગારેટ નીચે પડી ગઈ..! પહેલા તો ગુડ્ડુ એ વિચાર્યું કે પોતે અઅઅઅ વ્વત ની જાણ બોમ્બે પોતા ના બોસ ને કરે પરંતુ એમ કરવા માં તેના બોસ એને જ ગાળો બોલશે એમ