લવ બાઇટ્સપ્રકરણ-85 આશા સ્તવન તરફ ઢળી એનાં વાળ સ્તવનનાં ચહેરાં પર ફેલાઇ ગયાં અને એણે એનાં હોઠ પર ભીનું ચુંબન કરી લીધું અને સ્તવનની આંખો ખૂલી અને એ બોલ્યો એય માય લવ તને છેલ્લે આમજ જોઇ હતી મારાં પર ઝૂકેલી મારાં હોઠને ભીનું ભીનું ચુંબન કરતી તારી આંખો બંધ હતી છતાં જાણે મારામાં ખોવાયેલી હતી આઇ લવ યુ માય લવ. હું એ ક્યારેય ભૂલી નહીં શકું આઇ લવ યુ લવ યુ અને આશાએ ચહેરો ઊંચો કરી પૂછ્યું તમે મને આમ ક્યારે જોઇ ? સ્તવનની ઉઘાડી આખો વધુ પહોળી થઇ ગઇ અને સ્વસ્થ થતાં બોલેલું યાદ આવ્યું અને બોલ્યો અરે તારી