લવ બાઇટ્સ - પ્રકરણ-83

(121)
  • 6.2k
  • 1
  • 3.2k

લવ બાઇટ્સપ્રકરણ-83 સ્તવન-આશાને મયુરે તર્કબધ્ધ રીતે બધી વાતો કરીને સમજાવ્યાં શાંત કર્યા અને પછી એ લોકોએ ડ્રીંક બનાવીને લીધુ સ્તવન આખો ગ્લાસ એક સમયે પી ગયો અને ડ્રાઇવીંગ કરવાનું શરૂ કર્યું. આશા અને મહીકાએ ફેન્ટા પીવાની શરૂ કરી. થોડું કલાકેકનું ડ્રાઇવીંગ થયું અને સ્તવને ક્યું મયુર બીજો ગ્લાસ બનાવ તારે પણ પુરુ થઇ ગયું છે ઢોળાવો આવે પહેલાં થોડુ પી લઊં. મયુરે કહ્યું હું બનાવું છું પણ એકી સાથે નથી પીવાનું તમારો ગ્લાસ હું પકડી રાખીશ સીપ મારીને પીજો નહીંતર પછી જો ચઢી ગઇ તો ઉપાધી થશે. આશાએ કહ્યું ચિંતા નહીં હું ડ્રાઇવીંગ કરી લઇશ તમે આનંદ કરો. મયુરે બીજો