સંતાન

  • 3.1k
  • 2
  • 1.2k

સંતાનો હોવા એ નસીબ ની વાત છે. પણ સારા સંતાનો હોવા એ સદનસીબ ની વાત છે.અને કયારેક તો સંતાનો એવાં હોય છે કે માણસને એવું થાય આના કરતાં સંતાન ના હોય એ સારું?!! દરેક વ્યક્તિને એક પરિવાર ની ઈચ્છા હોય છે, અને એમાં સારી પત્ની અનેસારી સંતાન ની ઈચ્છા હોય અને એમાં પણ જો એક પુત્ર હોય તો તો વાત જ શું! આમ પણ આપણો સમાજ પુરુષ પ્રધાન અને ગમે એટલી સદીઓ વહી જાય પણ આ દીકરી અને દીકરા નો ભેદ કોણ જાણે ક્યારે મટશે?? આજે આપણે પણ આ જ વિશે એક વાર્તા જોઈએ. મીત અને જીત