બે પાંદડા

  • 3.1k
  • 1.2k

જતીન ભટ્ટ ( નિજ)સ્વલિખિત ઍક અલગ હાસ્ય રચનાસામાન્ય રીતે છોકરાઓ મોટા થાય, થોડા સમજણા થાય , અને મિત્રો નુ જોઈ જોઈ ને પપ્પાઓ પાસે થી ડિમાન્ડ કરવા માંડે ત્યારે અલગ અલગ પ્રોફેશન વાળા પપ્પાઓ શું ડાયલોગ ફટકારે તે માણો,...(અને આ ડાયલોગો પાછા છોકરો અને મમ્મી પણ માણતા હોય છે) તમેય માણો ત્યારે.....સર્જન: તને ખબર છે, તને ભણાવવા મટે મેં શું શું કર્યું,? આ હોસ્પિટલ ચલાવવી કઈ રમત વાત છે, કેટલાય પેશન્ટ નાં આંતરડા સાફ કર્યા, પસ સાફ કર્યું, કઈ કઈ જગ્યા એ ડ્રેસિંગ કર્યું, આટલું બધુ કર્યું ત્યારે આપણે બે પાંદડે થયા અને એક તુ છે કે બરાબર ભણતો જ નથી