અધૂરપ. - ૨૦

(18)
  • 3.7k
  • 1.6k

અર્પણએ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.પ્રસ્તાવનાઆ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના વિચારોને રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય... પરિકલ્પનાફાલ્ગુની દોસ્તપ્રકરણ-૨૦રમેશભાઈએ ભાર્ગવી અને ગાયત્રી બંનેને ફોન પર અમૃતાના સમાચાર આપી દીધા હતા. અમૃતાના ઓપરેશનની વાત સાંભળીને ગાયત્રી તો અવાચક જ થઈ ગઈ. એ એક સાથે કેટલાય પ્રશ્નો પોતાના પપ્પાને કરી રહી હતી. પપ્પાએ એને શાંત કરતા કહ્યું, "બેટા! તું ચિંતા ન કર. માનસકુમારને વાતની જાણ કરી રોશની ઉઠે એટલે શાંતિથી હોસ્પિટલ આવ. તારા બધા જ સવાલના જવાબ તને