રહસ્યમય દાનવ - ભાગ 3 - કારાનું આગમન - 5

  • 3.2k
  • 1
  • 1.3k

5 "હવે આ લોકોનો અંત નજીક છે." વિક્રાંતે રંજનને કહ્યું."પણ કારાને કઈ રીતે મારવો?" "કારા... કારા કદી નહીં મરે.""તો આપણે શું કરશું.""એક ઉપાય છે કારાને બીજી દુનિયામાં નાખી દેવો.""એટલે કે અનંત બ્રહ્મણ.""હા અને કારા ત્યાંથી જ આવ્યો છે.""ક્યારે.""જ્યારે તું તારી શક્તિ પછી લેવા ગયો હતો ત્યારે તે તારી પાછળ પાછળ પાછો આવી ગયો છે અને હવે તે મને શોધી રહ્યો છે.""તમને કેમ?""કેમકે મેં જ તેને ઘણા વર્ષો પહેલા છલ કરીને નરકમાં થી અનંત બ્રહ્મણમાં નાખી દીધો હતો.""તમે પહેલા નરકમાં રહેતા?""હા અને મારો એક જ લક્ષ્ય હતો કે કારાને